🙏🙏હે ઇશ્વર મુજ એક 'અરજ' છે તુજને, આપું ભલે "ધનસંપત્તિ" ઓછી મુજને કોઈ 'રંજ' નથી,
તુજને નિત્ય "સ્મરું", તું જ ગુણગાન નિત્ય ગાઉં બસ શરીરે મુજને રાખજે "સ્વસ્થ" એથી વિશેષ કોઈ મુજ 'અરજ' નથી,,,!!!
///---///---///---///---///
માણસે 'શરીરના ભોગે' પ્રાપ્ત કરેલી સંપત્તિ તેનું "શરીર" જ ખાઈ જાય છે,,!!!
💕🫀World health day 🧠🫁
-Parmar Mayur