સ્ત્રી જો બહેન છે
તો પ્રેમ નું દર્પણ છે |
સ્ત્રી જો પત્ની છે
તો પોતાનું સમર્પણ છે ॥
સ્ત્રી જો ભાભી છે
તો ભાવના નો ભંડાર છે ।।
મામી માસી ફોઈબા છે
તો સ્નેહ નો સત્કાર છે ।।
સ્ત્રી જો કાકી છે
તો કર્તવ્ય ની સાધના છે ||
સ્ત્રી જો મિત્ર છે
તો સુખ ની સતત સંભાવના છે ॥
અને અંતમાં.....
સ્ત્રી જો માં છે તો સાક્ષાત પરમાત્મા છે ||