🙏🙏આજે "હોળી" પ્રજ્વલિત ગામ પાદરે થાવી જોઈએ,
કોઈનાં 'જીવનમાં' થાય નહીં એજ "આકાંક્ષા" હોવી જોઈએ,,!!
///---///---///---///---///
હોળીના પવિત્ર અગ્નિમાં સૌ પ્રથમ "ઈર્ષા,કપટ અને આળસ" નું દહન થાય.
એ સાથે જ દરેકનાં જીવનમાં એક 'સકારાત્મક ઉર્જાનો' સંચાર થાય એ જ સાચું "હોલિકા દહન".
🔥હોલિકા દહન ની હાર્દિક શુભકામના🔥
-Parmar Mayur