🙏🙏હિન્દ માટે "શહીદ" થવાનું સૌભાગ્ય સૌને ક્યાં પ્રાપ્ત થાય છે,*
કોઈ માતૃભૂમિ નું "ઋણ" ચુકવવા માં ની 'મમતાને' પણ છોડી જાય છે,
કોઈ 'પ્રિયતમા' નો પ્રેમ છોડી તો કોઈ સંપત્તિ ની 'માયા' મુકી જાય છે,
એ "સપુતો" દેશ પ્રેમની અનેરી મિસાલ બતાવવા 'જીવન' દેશ પર "ન્યોછાવર" કરી જાય છે,,!
🇮🇳શહીદ દિવસ 🇮🇳
-Parmar Mayur