અસહ્ય વેદના થાય છે ગુરુદેવ આપના ચરણ કમળ નિહારીને, થાય છે દુ:ખ મને આપના ચરણ નિહારીને, 😢😢સત્ય આપ અસહ્ય વેદના પરમાર્થ એ(ગૌમાતા માટે) સહન કરો છો..
આ સમય માં (ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન માં) મહાદેવ ને પ્રાર્થના કરું છું કે હું ગુરુદેવ આપના ચરણ કમળ ની રજ (ધુળ) બનું 🙏🙏ધન્ય હો પ્રભુ આપને 🙏🙏
#ગૌમાતા_રાષ્ટ્રમાતા