🙏🙏જો ઈશ્વરે આપી હોય કોઈ "કલા કારીગરી" ની 'બક્ષિસ' તો તેનું 'સન્માન' કરજો,
પ્રભુ પીરસશે "પાત્રતા" જોઈ પરંતુ પીરસ્યા પછી 'અહંકાર' ના એવી વિનંતી કરજો,
પોતાની 'કલાથી' કોઈનું હૈયું 'જીતજો' પાંચ પૈસાની લાલચમાં 'ખોટું' ના કરજો,
કોઈનાં 'રંગહીન જીવનમાં ખુશીઓના રંગો ભરજો ને એ રીતે "કલાની" વ્યવસ્થિત 'કદર' કરજો ,,!!
🎨👩🎨વિશ્વ કલા દિવસ 🎨👩🎨
-Parmar Mayur