Gujarati Quote in Funny by jighnasa solanki

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે તો હદ થઈ ગઈ યાર....

કાલે મને છોકરાવાળા જોવા આવ્યા. ☺ મારા પપ્પાએ એમને કહ્યુ અમારી છોકરી બી.એ છે.

છોકરાવાળા : અમારે બીએ એવી છોકરી જ જોઈએ.🙄 બીવડાવે એવી માથાભારે અમારા ઘરમા નો ચાલે....
😜😜🤣🤣🤣🤣

-jighnasa solanki

Gujarati Funny by jighnasa solanki : 111921829
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now