મુદ્રા..
આપણે શાંત મન અને શાંત મુદ્રાએ જીવવું જોઈએ..
મુદ્રા...
આપણે મુદ્રા વિજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ..
યોગ...
યોગ મુદ્રા...
એના બદલે આપણે બીજા મુદ્રા તરફ નજર દોડાવીને ભોગ તરફ વધી ગયા છે..
સંસારના દુઃખો તેમજ શારિરીક અને માનસિક રોગનું કારણ બન્યું છે..
-Kaushik Dave