જવાબદારી શબ્દ આવે એટલે જવાબદાર વ્યક્તિ આઘીપાછી થઈ જાય છે..
જવાબદારીથી છટકવું કે કોઈ બહાનું બતાવવું એ આદતો બનતી જાય છે..
જ્યારે સંતાન પોતાની જવાબદારીથી છટકવા માટે વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા જાય છે ત્યારે પોતાની જવાબદારીથી મુક્ત થયો છે એવું માનતો હોય છે..
- કૌશિક દવે
-Kaushik Dave