🙏🙏એક 'ખેડૂતોમાં' સો ગુણોનો "સમન્વય" જોવા જેવો હોય છે,
ધૈર્ય,ધીરજ, સહનશક્તિ ને સહજતા "ખેડૂત" જેવી કોઈનામાં ક્યાં હોય છે,
એ 'મહેનત' કરે તનતોડ પણ આધારીત પુરેપુરો "પ્રારબ્ધ અને પ્રભુ" પર હોય છે,
તેનું "ધાન્ય" પક્ષી ખાય પ્રાણી ખાય અંતે મળે થોડાં કણ તો પણ ચહેરા પર 'સંતોષ' હોય છે,,,!!
👨🏽🌾National farmer day 👨🏽🌾
-Parmar Mayur