દિવસ વીતી ગયો પણ પડઘા રહી ગયા,
તકલીફ ઘણી થઇ એ જાણીને,
મારા માનતી હતી જેને એજ
મને કડવા વેણ કહી ગયા,
બીજું તો કઈ નહિ પણ,
શબ્દો થી વાગેલા ઘા
પવન વેગે મારા અંતઃકરણ માં શમી ગયા........................
કહેતી હતી ગર્વ થી જેને મારા
એજ પારકા બનીને રહી ગયા……………..