સંસ્કૃતિ એ આપણા જીવનનો ભાગ છે,તેના વિના સમાજ કે સમાજમાં રહેનારા દરેક વ્યક્તિ અધૂરું છે.સંસ્કૃતિ એ દરેકને આદર્શ જીવન અર્પણ કરે છે. આપણા દેશમાં જુદી જુદી સંસ્કૃતિ રૂપ રિવાજ છે,નિયમ છે.અને પૂર્વજોએ આપેલો સંસ્કૃતિનો વારસો આપણા માટે આશીર્વાદ રૂપ છે.
જે વ્યક્તિ પોતાની માન મર્યાદામાં રહીને જીવી જાણે તે સંસ્કૃતિને આધીન જીવી જાણે છે.બાકી જે પોતાના કુળની મર્યાદા ભૂલીને તમામ નીતિ નિયમો બાર જીવન જીવે છે સંસ્કૃતિનું જતન નહી પણ અપમાન કરીને જીવે છે ,સમય જતાં જ્યારે સંસ્કૃતિ યાદ આવે ત્યારે જીવનમાં ખૂબ મોડું થયી જાય છે.
-Bhanuben Prajapati