“ॐ निभते नम: “
श्व: कार्यमद्यम कुर्वीत,
पूर्वाह्ने चापराह्निकम्।
न हि प्रतीक्षते मृत्यु:,
कृतमस्य न वा कृतम्॥
*महाभारतम्, शान्तिपर्व:।*
*પદવિન્યાસ* कार्यम् अद्यम च अपराह्निकम्,कृतम् अस्य।
*ભાવાર્થ* આવતી કાલે કરવા ધારેલું કામ આજે અને
બપોરે નિર્ધારેલું કામ સવારે પતાવી દેવું જોઈએ, કેમકે મૃત્યુ એનાં આગમન પછી પેલું કામ પૂરું થયું છે કે નથી થયું એ જોવા ઊભું રહેતું નથી.
*મહાભારત, શાંતિપર્વ*
🙏મંગળમય મંગળવાર!🙏
🙏🏻