Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો ખુદને સ્ત્રી તત્વ માને છે તો કોઈ તત પુરુષ ને પારખી મન કર્મ વચનથી વરી શીવાગની બની અમરત્વ ધારણ કર, કે પછી કોઈ સંત ને ગુરુ બનાવી સદગતિ તરફ માર્ગ મોકળો કર, જો પુરુષ તત્વ છે તો ગુરુ બનાવી ગુરુ ગ્રાહય શિષ્ય બની મન કર્મ વચનથી શરણાગતિ એ જા અને સદગતિ નો માર્ગ મોકળો કર, આશક્ત શરીર સાથે દુઃખ ભરેલા સંસારમાં શરીરનો ભાર નહીં ઉપાડી શકે, ક્યાં સુધી જન્મ મરણના ફેરા કરીશ? થાકી જઈશ

-Hemant Pandya

Gujarati Motivational by Hemant pandya : 111917774
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now