જીવન નું મુલ્ય તો ખબર છેને? અમુલ્ય છે કેટલું કીંમતી છે,
કંઈક પામવાજ આવ્યાં શોને?? શું પામશો?? અહીંનું અહીં રહે તેવું? કે કાયમ સાથે આવે ભેરુ બની એવું? કેવું ભેરુ?? સતની પાંખો ધરી ૧૪ ભુવન ૭ લોકમાં નીર્ભય બની બીન રોક સાથે ફરે તેવું?? કે અહીંની મુત્યુ લોકનું નાશવંત??
મરજી તમારી

-Hemant Pandya

Gujarati Questions by Hemant Pandya : 111917508

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now