यस्मिन् जीवति जीवन्ति,
बहव: स तु जीवति।
काकोऽपि किम् न कुरुते,
चञ्चवा स्वोदरपूरणम्॥
*વિન્યાસ* काक: अपि, स्व+उदरपूरणम्।
*ભાવાર્થ* જીવનની સાર્થકતા ત્યારે જ છે જ્યારે એ જીવનથી બીજા કોઈ જીવનને (જીવવાનો) આધાર મળે! બાકી તો કાગડો પણ ચાંચથી પોતાનું પેટ ભરીને પોતાનું જીવન પૂરું કરે જ છે ને?!
🙏મંગળમય મંગળવાર!🙏