प्रियम् यदि वा द्वेष्यम्,
शुभम् यदि वाऽशुभम्।
अपृष्टोऽपि हितम् ब्रूयात्,
यस्य नेच्छेत् पराभवम्॥
*(पञ्चतन्त्रम्।)*
*વિન્યાસ* वा अशुभम्,
अपृष्ट: अपि, न इच्छेत्।
*ભાવાર્થ* જો કોઈ વ્યક્તિને અસફળતાથી બચાવવી હોય તો એનાં શુભ ચિંતકે એને હંમેશા સાચે સાચી વાત જ કહી દેવી જોઈએ, પછી ભલે ને એ વાત સારી, નરસી, સુખદ કે અળખામણી (અણગમતી) જ કેમ ન હોય. *(પંચતંત્ર)*
🙏 શુભ શશિદિન!🙏