कस्य दोष: कुले नास्ति,
व्याधिना को न पीड़ित:।
व्यसनं केन न संप्राप्तम्,
कस्य सौख्यं निरंतरम्॥
*चाणक्यनीति,अध्याय ३*
*વિન્યાસ* न अस्ति, क: न।
*ભાવાર્થ* દુનિયામાં એવો કોઈ વંશ (કુળ) છે જેમાં કોઈ દોષ (અવગુણ) ન હોય? કોઈ એવી વ્યક્તિ છે જેને કદી કોઈ રોગ ન થયો હોય? એવું કોઈ હશે જે કદી કશા યે વ્યસનના રવાડે ન ચડ્યું હોય? કોણ એવું છે જેણે હંમેશને માટે કેવળ સુખ અને માત્ર સુખ જ ભોગવ્યું છે? (દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો સંકટ આવે જ છે)
*ચાણક્યનીતિ,અધ્યાય ૩*
🙏 પ્રબુદ્ધ બુધવાર!🙏
🙏🏻