Gujarati Quote in Romance by Navnit Solanki

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પતિ-પત્નીનો પ્રેમ...,

પતિ: કાલે ટિફીન ના બનાવતી ઓફિસ માં એક ભાઈની જન્મદિવસ ની પાર્ટીમાં જવાનું છે..

પત્ની : ના કાલે હું ચોક્ક્સ ટિફિન બનાવીશ, મને હવે સારું છે બોલ્યા બંને ખોટું પણ પ્રેમ બંનેનો 100 % સાચો..!!

-Navnit Solanki

Gujarati Romance by Navnit Solanki : 111916049
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now