સંદેહ હંમેશા દિલમાં રહ્યા કરે,.
જયારે વર્ષો બાદ થશે મુલાકાત
તો વાત થશે? કે હું બોલું કે તું એમાં તક જશે..
અને જો વાત થાય તો સંવાદ કઈ વાત થી થશે?
વીત્યા વર્ષો ને હજુ જાય વીતી એ જ વિચારે મુલાકાત ક્યારે થશે?
રાહ છે અને રહેશે જ દોસ્ત..
એ મુલાકાત વખતે દિલમાં ધબકતી પ્રીતની એને જાણ થશે?
એજ સંદેહ દિલમાં રહ્યા કરે...
-Falguni Dost