यम्मातापितरौ क्लेशम्,
सहेते संभवेनृणाम्।
न तस्य निष्कृति:,
शक्या कर्तुम् वर्षशतैरपि ॥
*વિન્યાસ*
यम् मातापितरौ,
संभवेत् न ऋणाम्,
वर्षशतै: अपि ।
*ભાવાર્થ* સંતાનોના જન્મ વેળા માવતરને જે કષ્ટ વેઠવું પડે છે એ દેવું (ઋણ), કદી પણ, બલ્કે હજારો વર્ષમાં પણ, ચુકતે થઈ શકતું નથી.
🙏 શુભ શુક્રવાર!🙏