🪸💛 *Happy family day*💚🪸
આજે "પરિવાર" દિવસ ( ફેમિલી ડે) છે.
✍🏼
*આમ તો આખો સંસાર જ પ્રભુ નો પરિવાર છે,* એટલે બધાની સાથે પ્રેમ પૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ.
ચારે બાજુથી થતા હોય વાર પર વાર તો ય સાથે ઉભો રહે તેનુ નામ *"પરિવાર"*©️
💐 *પિતા* થી મોટો કોઈ *સલાહકાર* નથી,
💐 *માં* ના ખોળા થી મોટી કોઈ *દુનિયા* નથી,
💐 *ભાઈ* થી મોટો કોઈ *ભાગીદાર* નથી,
💐 *બહેન* થી મોટી કોઈ *શુભચિંતક* નથી,
💐 *પત્ની* થી મોટો કોઈ *દોસ્ત* નથી,
💐 *દિકરા-દિકરી* થી મોટા કોઈ *મદદગાર* નથી, એટલે જ
*"પરિવાર"* થી મોટુ કોઈ *ધન* નથી, અને
એટલા માટે *"પરિવાર" વગર કોઈ જીવન નથી*.🫶🏽
*"પરિવાર"* *ઘડિયાળ* ના કાંટા જેવો હોવો જોઈએ.
🕐ભલે એક ફાસ્ટ હોય,
🕢ભલે એક ધીમો હોય,
🕕ભલે એક મોટો હોય,
🕡ભલે એક નાનો હોય,
પણ જો બધાય સાથે હોય તો જ સમય પસાર થાય.
*સમય*, *દોસ્ત* અને *"પરિવાર"* એ એવી *વસ્તુ* છે કે જે *મફત મા મળે છે* પણ એની *કિંમત ત્યારે જ ખબર પડે* છે જ્યારે *તે ક્યાંક ખોવાઈ જાય છે.*❗
🙏જો *પરમાત્મા* ની પાસે કંઈક *માંગવુ હોય* તો, *"પરિવાર"* ની *એકતા*, અને *ખુશી* માંગજો, કારણ કે
*મંદિરો ની બહાર ગરીબો ને "પરિવાર" સાથે હસતા જોયા છે,* અને
*અમીરો ને "પરિવાર" વગર મંદિરો ની અંદર રોતા જોયા છે.*
👀
ગામડામા રહેનાર ની નજર *શહેર* તરફ છે,
*શહેર* મા રહેનાર ની નજર *વિદેશ* તરફ છે,
*વિદેશ* મા જનાર ની નજર *વિશ્વ* તરફ છે,
*પણ આ બધાય દુઃખી છે* ㊙️
જેની *નજર* પોતાના *"પરિવાર"* તરફ છે,
*એ સૌથી વધુ સુખી છે*. 💖
💔
©️જો *"પરિવાર"* મા *નાની-નાની વાતો* ને *મોટી* કરશો તો *"પરિવાર"* નાનો થશે,
થોડુ *જોયા* કરજો, 👁️
થોડુ *જતુ* કરજો, 👐
થોડુ *જાતે* કરજો, ✊🏻
આ *જિંદગી જીવવા જેવી લાગશે*
*HAPPY FAMILY DAY* 😍
🙏JAYJALARAM 🙏