किसको सुनाऊँ हाल दिल-ए-बेक़रार का
बुझता हुआ चराग़ हूँ अपने मज़ार का
ऐ काश भूल जाऊँ मगर भूलता नहीं
किस धूम से उठा था जनाज़ा बहार का
ये दुनिया ये महफ़िल
मेरे काम की नहीं
मेरे काम की नहीं
*****
નિષ્ફળ હૃદયની હાલત કોને સંભળાવું ?
સ્મશાનનો બુઝાતો દિપક છું
અરર ! ભુલી જાઉં પણ ભુલાતું નથી
કેવી રીતે મારી નનામી ઉઠશે કોને ખબર ?
આ દુનિયા મારા કામની નથી!!
આ દુનિયા મારા કામની નથી!
🥵