“આજ નો માનવી …”
“આજ નો માનવી મોબાઇલ થઈ ગયો
સામે કોણ છે એ જોઈ ને ફોન રિસીવ કરતો થઈ ગયો
સ્વાર્થ ના ચશ્માં પહેરી સંબંધ પણ સ્વીચ ઑફ કરતો થઈ ગયો
હોય અમદાવાદ અને છુ મુંબઇ મા એમ જૂઠું બોલતો થઈ ગયો.
આજ નો માનવી મોબાઈલ થઈ ગયો
આજે વોડાફોન તો કાલે એરટેલ એમ ફાયદો જોઈ ને
સાગા વ્હાલા અને મિત્રો ને બદલતો થઈ ગયો.
ઇનકમિંગ- ઓઉટગોઇંગ ફ્રી ના ચક્કર માં
ફેમિલી ના કવરેજ ની બહાર થઈ ગયો.
એક ફોન માં બે સીમકાર્ડ રાખી
ડબલ ઝીંદગી જીવતો થઈ ગયો.
આજ નો માનવી મોબાઈલ થઈ ગયો.
સુપ્રભાત
… સૌજન્ય વોટ્સ એપ્સ
🙏