અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતિ છે. પણ અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાયએ જાણપણામાં રહેવું જોઈએ, શ્રદ્ધાપણામાં રહેવું જોઈએ, તો એ બની શકે.

પ્રસ્તુત વાંચન નિઃશંકપણે મોક્ષમાર્ગના ચાહકોને અહિંસા માટે અતિ અતિ સરળ ગાઈડ સ્વરૂપે ઉપયોગી નિવડશે: https://dbf.adalaj.org/NT8NCGEO

#ahimsa #nonviolence #spirituality #trending #dadabhagwan #dadabhagwanfoundation

Gujarati Motivational by Dada Bhagwan : 111914170

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now