Gujarati Quote in Motivational by Navnit Solanki

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે ક્યારે નોટીસ કર્યું છે જે લોકોની પાક્કી ભાઈબંધી હોય ને તે કયારે સ્ટેટ્સ, સ્ટોરી અથવા મેસેજ નથી કરતા કે સાથે એમના ફોટા પણ નથી હોતા અને ક્યારે એવું પણ નથી કેતા આ મારો ભાઈબંધ આ મારો દોસ્ત પણ જ્યારે એકનો સમય ખરાબ ચાલુ હોય અને ત્યારે બીજો એના ખરાબ સમય ને સાચવી લેને એજ પાક્કી ભાઈબંધી છે ભાઈ આ દુનિયાને દેખાડો કરવાની જરૂર નથી એતો બે પાક્કા ભાઈબંધ જાણતા હોય છે કે પોતાની દોસ્તી કેટલી મજબૂત છે...

-Navnit Solanki

Gujarati Motivational by Navnit Solanki : 111913812
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now