Gujarati Quote in Poem by મનોજ નાવડીયા

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોળો સમય હતો મારો આ જુનાં વર્ષમાં,
માંડ ધીરે ધીરે પાછળ ઓગળતો ગયો,

દર્દની દવા કોણ આપે આ જુનાં વર્ષમાં,
ઘા લાગેલાં ધીરે ધીરે રૂજાતા સુઇ ગયો,

લાગણીઓ વચ્ચે ફસાયો‌ આ જુનાં વર્ષમા,
સળગતો ધીરે ધીરે બુજાતો ઠરી ગયો,

કોઈ ના પૂછે મારી વાત આ જુનાં વર્ષમા,
ઉભો થયોને ધીરે ધીરે આગળ વધતો ગયો,

આવી પહોંચ્યો સાદગી સાથે આ‌ નવાં વર્ષમાં,
મસ્ત બન્યો ધીરે ધીરે સમજતો આગળ ગયો..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111911680
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now