આહીરાણી ઓ નો રાસ.. જાણે હોઈ સુદર્શન ચક્ર
માન, મોભો ને મર્યાદા નો સમન્વય એટલે આહીર સમાજ
હજારો આહીરાણી ઓ મળી ને રાસ રમી ઇતિહાસ રચ્યો છે
પોતાના પારંપરિક પોશાક માં ... કરોડો ના દાગીના પહેરી ને ....કેટલું અદભુત લાગે ... હે ને. .....
એની જગ્યા એ જો આપડે રાસ ગોઠવીએ તો .. .... .... પોશાક માં કપડું ઓછું જોવા મળે