કોઈ રહે વાદમાં,
તો કોઈ રહે યાદમા.
કોઈ રહે રાહમાં ,
કોઈ પ્રેમ પ્યારમાં.
કોઈ મિલનની જીદમા,
કોઈ વિરહના ઘેનમા.
વિતતી પળો પહોંચી વાતમાં,
વાણાય વહી રહે યાદમા.
મજબુરી કેવી માનમાં,
કોઈ સતાવે ને શૂન્યમા.
વર્ણાગી વારો સંદેશ સાથમાં.
તરુ એ પર્ણ પણ વાતમાં.
કોઈ જુરે કોઈ જંપે જોબનમા,
મનરવ ની મજા વહે કદી
સ્વયંના સાજમા
-Manjibhai Bavaliya મનરવ