अभ्दिर्गात्राणि शुद्ध्यन्ति,
मन: सत्येन शुद्ध्यति।
विद्यातपोभ्याम् भूतात्मा,
बुद्धिर्ज्ञानेन शुद्ध्यति॥
*॥ मनुस्मृति: ॥*
*વિન્યાસ*
अभ्दि: गात्राणि, बुद्धि: ज्ञानेन
*ભાવાર્થ*
પાણી શરીરને શુદ્ધ કરે છે, સત્ય મનને શુદ્ધ કરે છે, જ્ઞાન અને તપ આત્માનું શુદ્ધિકરણ કરે છે અને વિવેક (ડહાપણ) બુદ્ધિમત્તાને ઉજાળે છે.
*(મનુસ્મૃતિ)*
🙏 પ્રબુદ્ધ બુધવાર!🙏
🙏🏻