चित्ते प्रसन्ने भुवनम् प्रसन्नम्,
चित्ते विषण्णे भुवनम् विषण्णम्।
अतोऽभिलाषो यदि ते सुखे स्यात्,
चित्तप्रसादे प्रथमम् यतस्व॥
*॥ दशकुमारचरितम् ॥*
*વિન્યાસ*
अतः अभिलाष: यदि ।
*ભાવાર્થ*
જો મન (ચિત્ત) આનંદમાં હશે તો આખું જગત આનંદિત લાગશે. જો મન દુઃખી હશે તો આખું જગત દુઃખી લાગશે.એટલે જો સુખની ઇચ્છા હોય તો સૌથી પહેલાં મનને પ્રફુલ્લિત રાખવાનો પ્રયાસ કરવો. *(દશકુમારચરિત)*
🙏 શુભ શશિદિન!🙏