કેમ ઈ રાધાકૃષ્ણ ને સમજી શકે,
જે પ્રેમ નથી સમજતા...
કેમ ઈ કૃષ્ણ ને સમજી શકે,
જે પ્રેમ નથી સમજતા...
કેમ ઈ કૃષ્ણના ચરિત્ર ને સમજી શકે,
જે પ્રેમ નથી સમજતા...
કેમ ઈ કૃષ્ણની લીલા સમજી શકે,
જે પ્રેમ નથી સમજતા...
કેમ ઈ કૃષ્ણની ગીતા સમજી શકે,
જે પ્રેમ નથી સમજતા...
કેમ ઈ રાધાકૃષ્ણ ને સમજી શકે,
જે પ્રેમ નથી સમજતા...
-D.H.