દિલ માં ગહેરા જખમ છે છુપાયેલા તેમ છતાં આંખ ના આઁસુઓ ને પીવાની આદત છે મને...
કહી ગયા હતાં મને સાથ રહેશે જીંદગીભર તકદીર ના ભરોસે એકલાં રહેવાની આદત છે મને...
ક્યારેક તો એ પણ પસ્તાવો કરશે જરૂર ખરું કહું તો ભ્રમ માં જીવવાની હવે આદત છે મને...!
-Ri.... :-!