પપ્પા હયાત હોય ત્યારે દીકરા પપ્પાને પૂછે પણ નહિ કે પપ્પા મમ્મી તમને શું તકલીફ છે? અને દીકરા સાંજે નોકરી ધંધે થી આવે અને મુખ ઉદાસ જુએ એટલે તરતજ મમ્મી પપ્પા પૂછે બેટા કેમ આજે મોઢુ ઢીલું છે? કેમ લેટ થયું આવવું?
સારું તું જમી લે....!આરામ કર... કાલે સવારે વાત કરીશું. કહી થાક્યા દીકરાને ગરમ ભોજન જમાડી આરામ કરવાની પથારી કરી આપે.
અને એ પપ્પા મમ્મી આ દુનિયામાં ના હોય તો તમને આ દુનિયામાં કોઈ पूछनार નહિ મળે કે બેટા શું થયું?
અને ત્રીજા સ્થાને પત્ની આવે...પત્ની પતિની વાટ જોતી ભૂખી બેઠી હોય. એ આવે એટલે જમાડીને પછી જ જમે.
ભગવાન!
આવા પરિવારમાં કમોસમમાં કોઈને દુઃખી ના કરશો.સૌને પૂર્ણ સુખ ભોગવવા દે....!
🙏🌹🙏
- વાત્સલ્ય