एकेन शुष्कवृक्षेण,
दह्यमानेन वह्निना ।
दह्यते तद्वनं सर्वं,
कुपुत्रेण कुलं यथा ॥
*॥चाणक्यनीति, ३.१५॥*
*વિન્યાસ* तद् वनम्।
*ભાવાર્થ* જેમ એક સૂકું બળી રહેલું ઝાડ આખા વનને બાળીને રાખ કરી નાંખે છે એમ એક કપાતર સંતાન આખાયે કુળનાં માન, મર્યાદા અને મોભાનું નિકંદન કાઢી નાંખે છે.
*(ચાણક્યનીતિ, ૩.૧૫)*
🙏મંગળમય મંગળવાર!🙏