*રામ એટલે શું?*
પરાણે સુઈ રહે તેને *આ-રામ* કહેવાય. જે સુઈને ફરી કદી ઉઠતો જ નથી તેને *હે-રામ* કહેવાય. મિત્ર જેવો લાગે એને *સખા-રામ* કહેવાય જે રાજાને આદર્શ માનીને રહે છે તેને *રાજા-રામ* કહેવાય. હૃદયને જાણતો હોય તેને *આત્મા-રામ* કહેવાય. અને એક પત્નીવ્રત પ્રમાણે વર્તતો હોય તેને *સીતા-રામ* કહેવાય. ભગવાન પણ જેના પગ પૂજે તેને *તુકા-રામ* કહેવાય.
કોઈ પ્રસંગે હાથમાં શસ્ત્ર ઉપાડીને અન્યાય અને અધર્મી સામે લડનારાને *પરશુ-રામ* કહેવાય. જે અખંડપણે ભગવાન શ્રીરામનો દાસ બનીને રહે તેને *રામ-દાસ* કહેવાય. આજના યુગમાં જે સવારના પહોરમાં ઉઠાડે છે. તેને તો *એલા-રામ* કહેવાય. જે સેવાનું વ્રત કરે છે તેને *સેવા-રામ* કહેવાય. જે પ્રસાદ પણ ગળ્યા મેવાનો બનાવે છે તેને *મેવા-રામ* કહેવાય. બીજું, આ લેખમાં લખેલું જેઓને સમજાયુ હશે તે સર્વેને *રામ-રામ..રામ-રામ.*
આમ જોવા જઈએ તો આ જેણે જેણે વાંચ્યું હશે, તેણે અજાણતા જ અઢાર વાર *રામ-રામ* નું નામ ઉચ્ચારણ કર્યું કહેવાય. બોલો જાણકારી મેળવવામાં જ વીસ વાર *રામ-રામ* લેવાયું કે નહીં? આમ જુઓ તો કુલ હવે એકવીસ વાર તમે *રામ-રામ* કહ્યું. માટે મારા આપ સહુને *જય જય શ્રીરામ.* ચાલો, એમ કરીને આટલીવાર *'રામ'* શબ્દ વાંચીને કે મનમાં ઉચ્ચારીને પણ *રામ-નામ* તો લેવાયું.
હે.. સર્વે મિત્રોને *રામ-રામ.*
આમ, આ 27 વાર રામનામની એક 'ચતુર્થ' માળાનો જાપ થયો. આ બીજા ત્રણ જણને મોકલો એટલે *108* ની પુરી માળા થઈ.
*જય જય સિયારામ*
આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને રાજગોર પરિવાર માં જોડાવા માટે ક્લિક કરો
https://kutumbapp.page.link/j9Sft6zePiS6u6i29?ref=RVPYK