बालस्तावत् क्रीडासक्त:,
तरुणस्तावत् तरुणीसक्त:।
वृद्धस्तावच्चिंतासक्त:,
परे ब्रह्मणि कोऽपि न सक्त:॥
*॥ स्त्रोत : अज्ञात ॥*
*વિન્યાસ*
बाल: तावत्, तरुण: तावत्,
वृद्ध: तावत् चिंतासक्त:,
क: अपि।
*ભાવાર્થ*
બાળપણમાં જીવ રમતમાં રચ્યો પચ્યો રહેતો હોય છે, યુવાવસ્થામાં યુવા સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ થતું હોય છે,
ઘડપણમાં મન ચિંતાઓથી ઘેરાયેલું રહેતું હોય છે, પરંતુ આ બધાં સમયમાં ભગવાનને તો કોઈ યાદ કરતું નથી!
*(સ્ત્રોત : અજ્ઞાત)*
🙏 શુભ શશિદિન!🙏