શ્વાસમાં પ્રેમના વિશ્વાસનો આધાર હતો.
પ્રેમમાં દિલનો પડકાર હતો.
વાતમાં તેનો અનહદ પ્રેમ હતો.
ઝાકળના બિંદુમાં તેના પ્રેમનો અહેસાસ હતો.
તેના દિલમાં પ્રેમની ભેટનો ખજાનો હતો.
તેની મુલાકાતમાં સત્યનો સાથ હતો.
હાથમાં પ્રેમભર્યો તેનો મીઠો સ્પર્શ હતો.
સમય સાથે હતો પણ ખુદ પ્રેમ હાજર નહોતો.
-Bhanuben Prajapati