વાઈફ : ડોક્ટર પાસે જઈ આવ્યા?
હું : હા, જઈ આવ્યો..
વાઈફ : તે શું કહ્યું ડોક્ટરે?
હું : ડોક્ટરે ચા મુકી દેવાનું ક્હ્યું છે..
વાઈફ : હા તો મૂકી દો, રસોડામાં બધુંજ તૈયાર છે... અને હા ભેગી મારી પણ મૂકી દેજો.. મારેય પીવાની બાકી છે હજુ..🤪🤣🤣😜
#H_
-E₹.H_₹

Gujarati Jokes by E₹.H_₹ : 111903463

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now