गुणैर्गौरवमायाति,
नोच्चैरासनमास्थित:।
प्रासादशिखरस्थोऽपि,
काको न गरुडायते॥
*॥नीतिशतकम्॥*
*વિન્યાસ*
गुणै: गौरवम् आयाति,
न उच्चै: आसनम् आस्थित:,
प्रासादशिखरस्थ: अपि, काक: न गरुड आयते।
*ભાવાર્થ* સમાજમાં પોતાના ઊંચા માન, મોભા કે મરતબાને લીધે નહીં પણ પોતાનાં સ્વભાવમાં રહેલાં સદ્ ગુણોને કારણે વ્યક્તિ મહાનતા હાંસલ કરે છે : કાગડો, પછી ભલે ને એ રાજાનાં મહેલનાં શિખર પર કેમ ન બેઠેલો હોય એથી એ કાંઈ ગરુડરાજની તોલે થોડો આવી જાય છે *(નીતિશતક)*
🙏 શુભ બૃહસ્પતિવાર!🙏