નિવૃત્તી-વ્હાલા જ્યોતિટીચર
મનુષ્ય જીવન એવુ છે કે, જીવનના પ્રથમ શ્વાસ થી લઈ અંતિમ શ્વાસ સુધી વ્યક્તિ નિવૃત્ત થતો જ નથી..
આજે કદાચ તમારા જીવનકાળનો એક ઉત્તમ અધ્યાય પૂરો થયો હશે..જે ઉત્તમ કાર્ય માટે જન્મ થયો હતો,એ કાર્ય આજે પૂર્ણ થયુ હશે..
હ્દયમાં શાળાથી વિખૂટા થવાનું દુઃખ હશે,સાથે જ હજારો લોકોને શિક્ષિત કર્યાનો આનંદ હશે...
બસ એજ આનંદ યથાવત ટકી રહે અને તમારુ શેષ જીવન પણ તમારા પરિવાર સાથે સારા સ્વાસ્થ્ય સાથે,સુખરૂપ,સાદગીપૂર્ણ અને સૌથી મહત્ત્વનું,,, તમે વિચાર્યુ હશે તેવુ વ્યથિત થાય તેવી શુભકામના અને શુભેચ્છાઓ 👏💐😊
-Nirali Polara