Gujarati Quote in Poem by Padmaxi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વસીને સૃષ્ટિમહીં
રંગી રહ્યો સચરાચર
સુંદર અને સોહામણાં
અદ્ભુત રંગો વિખેરતો
ભરી રહ્યો કણકણમાં
મેઘધનુષી અનુભૂતિના રંગો
કયાંક સુખના,કયાંક દુઃખના
સફળતા-નિષ્ફળતાના વળી
ભાવ અને પ્રેમથી ઉર વિશ્વને
રંગી રહ્યો,
એક રંગારો.

પદ્માક્ષી(પ્રાંજલ)

Gujarati Poem by Padmaxi : 111901642
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now