विद्या मित्रं प्रवासेषु , भार्या मित्रं गृहेषु च | व्याधितस्यौषधं मित्रं , धर्मो मित्रं मृतस्य च ||
*વિન્યાસ* धर्म: मित्रम्
व्याधितस्य औषधम्।
*ભાવાર્થ* ભણતર (જ્ઞાન) પ્રવાસમાં, પત્ની ઘરમાં, ઓસડ (દવા) રોગીનો અને ધર્મ મૃત્યુ પામેલાનો ઉત્તમ સાથીદાર છે.
🙏શુભ બૃહસ્પતિવાર!🙏