દુનિયાનો મહાન ગ્રંથ કહેવાઈ આપણી શ્રીમદ્ ભગવદ્ ગીતા.
મહર્ષિ વેદવ્યાસના હસ્તાક્ષરો એ લખાઈ શ્રીમદ્ ભગવદ્ ગીતા.
કર્મને આધીન આપતી દુનિયાને ઉપદેશ શ્રીમદ્ ભગવદ્ ગીતા.
જીવનવ્યવહારમાં મૂલ્યો દર્શાવતી શ્રીમદ્ ભગવદ્ ગીતા.
અઢાર અધ્યાય અને સાતસો શ્લોકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા.
જેના જન્મદાતા શ્રીકૃષ્ણ તેવો મહાન ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા.
સનાતન હિંદુ ધર્મનો મહાન ગ્રંથ
કહેવાઈ શ્રીમદ્ ભગવદ્ ગીતા.
માગશર સુદ એકાદશી જન્મજયંતી એ શ્રીમદ્ ભગવદ્ ગીતા
-Bhanuben Prajapati