કેવી રીતે બતાવું દીકરી
તુ કેટલી વહાલી છે
દૂર હોવા છતાં પણ તુ જાન અમારી છે
પરી જેવી દીકરી તુ સહુને પ્યારી છે
કિસ્મતથી મળેલી તુ સહુથી ન્યારી છે
ઈશ્વરે દીધેલી તુ પરીઓની શહેજાદી છે
અમ આંગણમાં પાંગરેલી
તુ તુલસીની ક્યારી છે…
-કામિની
💐Happy Daughter’s Day 💐