એવો હીરલો ગુમાવ્યો મારા હિંદુસ્તાન દેશનો.
નહિ જડે એવી બાપુ કેરી જોડ રે ભારતને.
એવા મહાન વિભૂતિ ગાધીબાપુ રે મળીયા
દાંડીકુચમાં મીઠાનો સત્યાગ્રહ એમને કરિયો
ભારતની આઝાદીમાં ગાંધીબાપુએ પ્રાણ રેડીયા.
સત્ય,અહિંસાનો મંત્ર ગાંધીબાપુજીએ આપીયો
.ભારતને સ્વતંત્ર દેશ ગાંધીબાપુજીએ બનાવીયો
એવી બીજી ઓક્ટોબરે ગાંધીજી જનમ્યીયા રે.
હંમેશા યાદ રહેશે ગાંધીબાપુજીની છબી યાદ રે.
એવા હીરલો રે બનીને ગાંધી બાપુ અમર થયારે.
જુગ ,જુગ કરશે ધરતી યાદ રે ગાંધીબાપુને...
એવો હીરલો ગુમાવ્યો મારા હિન્દુસ્તાન દેશનો
-Bhanuben Prajapati