ટીકા કરવી અને સાંભળવી બંને ગુન્હો છે કયારે પણ કોઈની ટીકા કરવી નહીં ,કારણ કે દરેક વ્યક્તિ પાછળ કોઈને કોઈ સારી બાબત છુપાયેલી હોય છે , તેની નબળાઈ કરીને આપણે એને ઉતારી પાડવી જોઈએ નહીં. દરેક વ્યક્તિ ભરપૂર રીતે હોશિયાર હોતું નથી માટે હંમેશા કોઈને પણ ટીકા કરવી જોઈએ નહીં કારણ કે ટીકા કરવાથી આપણા અંદર ઈર્ષા દેખાઈ આવે છે .ટીકા કરવી અને સાંભળવી બંને આપણા માટે વિચારસરણીને નબળી કરી શકે છે માટે કોઈપણ વ્યક્તિની ટીકા કરતાં પહેલાં સો વખત વિચારવું જોઈએ કારણ કે આપણે પણ પૂરી રીતે સક્ષમ હોતા નથી
-Bhanuben Prajapati