Gujarati Quote in Thank You by वात्सल्य

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમેં ધોધમાર વરસો અમે તપીને તમને ઠંડક મોકલશું.
ખંતની ખેતી કરો મબલખ મોલ ભરવા પીપ મોકલશું.
બીજડાં એવાં પકવો મીઠાં મધુર પ્રેમનાં પાણી પાઓ.
ભગવાનના આશીર્વાદ છે,આપના ઉપર સુખી થાઓ.
- વાત્ત્સલ્ય

Gujarati Thank You by वात्सल्य : 111897153
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now