ગીત રચના કવિ મનરવ મનજીભાઈ બાવલીયા
ભટકના મન એ જમાના રહ્યા તેમ જ રહેવાના..
ભટકતું મન હર પલ ખેચે છે,
સટકતુ તન એમ જ વહે છે.
તરતાં ભાવોમાં કોય મળી રહેવાના......
હુજ નાજ એ નાદમાં હું જ સમાણો.
શબ્દની શાહિમા એ જ જબોળાણો.
વહે ચેતન જગ જિંદગી ભુલી જવાના......
નીતી રહી આ ભવ સરવાણી.
વિખી રહી આ તન રવ વાણી.
એ અંતરના ઓજમા વિચરી જવાના.....
મનરવ સેવે શાંતિ વૈરાગ્ય ભારી.
તનરવ એમાં રહે ચૈતન્ય સારી.
એક રુપના ગહન જ્ઞાને મળી રહેવાના.