કવિતા
શું કહેવું?
શું કહેશુ?
શબ્દની સુહાસ વીણ,
અંતરવો અળખાતો રહે;
ગગન ના તારા ની જેમ.
શું કહેશું?
કવિતા કવી કરે સાવ અજાણ!
એ બુદની જેમ છુટતા શબ્દથી,
સોમેર ઊડતી ઘુળ રજ કણને
તૃણ વત.
શું કહેશું?
આ કુતરાના સ્નેહને!
સુધતા શોધતા આવે,
ને આ ઉકળાટ વ્યોમ ભર,
ને ચળકાટ કાટતો હોય!
શું કહેશું?
વહે પળ જીવતર જર,
એ જિંદગાની ના જીર્ણને,
હવે તો કહેશું;મનરવ મનજી ના,
વાસ્તવમાં સ્પંદને; સ્વના અસ્તિત્વને..